Gujarat
23 Oct 2026, 12:30 AM
જામનગરમાં ખુલ્લી કેનાલની ગટરમાંથી મળ્યો વધુ એક મૃતદેહ!: અંધ આશ્રમ પાસે ઘટના બનતા વિસ્તારમાં ચકચાર; પોલીસે લાશ બહાર કાઢી ઓળખ મેળવવા હાથ ધરી તપાસ
જામનગરમાં અંધ આશ્રમ પાસે આવાસ સામેની ખુલ્લી કેનાલની ગટરમાંથી મૃતદેહ મળ્યો. પોલીસ અને ફાયર બ્રિગેડે તપાસની કાર્યવાહી હાથ ધરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)