Gujarat
30 Oct 2026, 06:14 PM
ગુજરાતના હજીરામાં ભારતીય સેના માટે ખાસ વાહનોનું ઉત્પાદન શરૂ: L&T-BAE Systems બનાવશે 18 BvS10 ‘સિંધુ’, 2027માં ડિલિવરીની અપેક્ષા
L&T અને BAE Systemsએ હજીરામાં ભારતીય સેના માટે BvS10 સિંધુ ઓલ-ટેરેન વાહનોનું ઉત્પાદન શરૂ કર્યું; પ્રથમ તબક્કામાં 18 વાહનો બનશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)