Gujarat
16 Oct 2026, 09:31 AM
'પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં રાજકોટના ગરબાની વેલ્યુ વધારે છે’: રાજકોટમાં ડે.CM હર્ષ સંઘવીના નિવેદનથી ચર્ચા તેજ
રાજકોટમાં 319 વિસ્થાપિતોને ભારતીય નાગરિકતા અપાઈ. હર્ષ સંઘવીએ CAA, થરપારકરની મહિલાઓ અને લૂંટ-હત્યા કેસ ઉકેલવા બદલ રાજકોટ પોલીસની કામગીરી અંગે નિવેદન આપ્યું.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)