Gujarat
25 Oct 2026, 08:18 PM
મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી પર DyCM હર્ષ સંઘવીનો આકરો પ્રહાર: PM મોદીના પૂજ્ય પિતાજી અંગેની અભદ્ર ટિપ્પણી કોંગ્રેસની કથળતી રાજકીય સંસ્કૃતિનું પ્રમાણ
મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પ્રતિક્રિયા આપી. કોંગ્રેસની રાજકીય સંસ્કૃતિ સામે ઉઠાવ્યા સવાલ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)