Breaking News: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, 29 અને 30 ઓક્ટોબરે હળવા વરસાદની આગાહી
Gujarat 28 Oct 2026, 10:51 AM

Breaking News: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, 29 અને 30 ઓક્ટોબરે હળવા વરસાદની આગાહી

G
GujaratiTV
@gujaratitv
ગુજરાતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. 29 અને 30 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1

Comments (0)

Login to join the conversation