Gujarat
31 Oct 2026, 01:57 PM
ગુજરાતમાં હવામાન પલટાતાં ખેડૂતોની ચિંતા વધી: સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં માવઠું, 31 ઑક્ટોબરે પણ હળવા વરસાદની આગાહી
રાજકોટ, અમરેલી, પોરબંદર અને ગીર સોમનાથના કેટલાક ભાગોમાં માવઠું થયું. નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં 31 ઑક્ટોબરે છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)