FRCના કામકાજ સામે ખાનગી શાળા સંચાલકોની નારાજગી: 9–10 ડિસેમ્બરે શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવાની ચીમકી; ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનશે
Gujarat 30 Oct 2026, 04:13 PM

FRCના કામકાજ સામે ખાનગી શાળા સંચાલકોની નારાજગી: 9–10 ડિસેમ્બરે શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવાની ચીમકી; ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનશે

O
OBStories
@obstories
રાજકોટની બેઠકમાં શાળા સંચાલકોએ FRCની કામગીરી અને સરકારી શાળાના પ્રવેશ પરિપત્ર સામે વાંધો ઉઠાવ્યો. માંગણીઓ ન સંતોષાય તો સંપૂર્ણ બંધની ચેતવણી આપી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation