Gujarat
31 Oct 2026, 01:57 PM
કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક 2026માં ગુજરાત પોલીસને સ્થાન: SPથી PI સુધીના છ અધિકારીઓની રાષ્ટ્રીય સ્તરે પસંદગી
વર્ષ 2026ના કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક માટે ગુજરાત પોલીસના SP અંશુલ જૈન સહિત છ અધિકારીઓ પસંદ થયા. દેશભરમાંથી કુલ 490 કર્મચારીઓને સન્માન.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)