Gujarat
31 Oct 2026, 11:57 AM
Breaking News : ઓનલાઈન ગેમિંગના દેવામાં ડૂબેલા યુવકે અપનાવ્યો ગાંજાની હેરાફેરીનો રસ્તો, પછી જે થયું.. જુઓ Video
G
GujaratiTV
@gujaratitv
ઓનલાઈન ગેમિંગની લતને કારણે થયેલું દેવું ચૂકવવા માટે એક યુવક ગાંજાની હેરાફેરીના રવાડે ચડ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ દ્વારા બાતમીના આધારે તેની ધરપકડ કરી ગાંજાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1
Comments (0)