Gujarat
02 Nov 2026, 06:28 PM
₹150નું દૈનિક ભથ્થું વધારી ₹350 કરવાની તૈયારી: પર્વતારોહણના આશરે 510 તાલીમાર્થીઓને 1 એપ્રિલ 2027થી લાભ મળવાનો અંદાજ
જૂનાગઢ અને માઉન્ટ આબુના પર્વતારોહણ તાલીમાર્થીઓ માટે દૈનિક ભોજન ભથ્થું ₹150થી વધારી ₹350 કરાશે. નવો દર 1 એપ્રિલ 2027થી લાગુ થવાનો અહેવાલ છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)