Gujarat
03 Nov 2026, 11:21 AM
રાજ્યની સરકારી ITIના પ્રવાસી ઇન્સ્ટ્રક્ટરોને મોટી રાહત: ગુજરાત સરકારે માનદ વેતનમાં બમણો વધારો, હવે દરરોજ મળશે ₹1,080
ગુજરાતની સરકારી અને અનુદાનિત ITIના પ્રવાસી ઇન્સ્ટ્રક્ટરોનું માનદ વેતન બમણું. હવે પ્રતિ કલાક ₹180 અને માસિક મહત્તમ ₹28,080 મળશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)