Gujarat
22 Oct 2026, 04:39 PM
Breaking News : લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના આરોપ… ગુજરાત હાઈકોર્ટનો લિવ-ઈન સંબંધો અંગે મહત્વનો ચુકાદો
G
GujaratiTV
@gujaratitv
લગ્નની લાલચ આપી દુષ્કર્મના આરોપો પર ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. લિવ-ઈન સંબંધોમાં પરસ્પર સંમતિના લેખિત કરાર હોય તો છેતરપિંડીનો ઇરાદો સાબિત કરવો મુશ્કેલ બને છે, તેમ કોર્ટે અવલોકન કર્યું.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1
Comments (0)