Gujarat
07 Nov 2026, 11:07 AM
ગુજરાતમાં આગનું તાંડવ: સુરતથી અમદાવાદ સુધી 4 સ્થળે ભીષણ આગ, પાલનપુરમાં 2 ગોડાઉન બળીને ખાખ
સુરત, પાલનપુર અને અમદાવાદના મટોડા GIDCમાં આગની ચાર ઘટનાઓ. બે ગોડાઉન બળીને ખાખ, ફાયર વિભાગે અલગ-અલગ સ્થળે કામગીરી કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)