Gujarat
13 Nov 2026, 12:32 PM
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં વેકેશનમાં પણ મધ્યાહન ભોજન ચાલુ રાખવા માંગ: સંચાલકોને માનદ વેતન ફાળવવા કર્મચારી મંડળની કમિશનરને રજૂઆત
પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છમાં વેકેશન દરમિયાન PM પોષણ અને દૂધ સંજીવની યોજના ચાલુ રાખવા કર્મચારી મંડળની રજૂઆત.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)