Gujarat
24 Oct 2026, 05:12 PM
ગુજરાતમાં ભાજપનું 'લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો' અભિયાન: ચાર શહેરોમાં પદયાત્રા યોજાશે
ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે અભિયાનની જાહેરાત કરી. સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં 25થી 28 ઑક્ટોબર દરમિયાન પદયાત્રાઓ યોજાશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)