દિવાળી પહેલાં ગુજરાત સરકારનો કેદીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય: 143 કેદીઓને 15 દિવસના પેરોલ
Gujarat 01 Nov 2026, 12:41 PM

દિવાળી પહેલાં ગુજરાત સરકારનો કેદીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય: 143 કેદીઓને 15 દિવસના પેરોલ

O
OBStories
@obstories
ગુજરાત સરકારે દિવાળી નિમિત્તે 143 પાત્ર કેદીઓને 15 દિવસના પેરોલ મંજૂર કર્યા. 103 વૃદ્ધ પુરુષ અને 40 મહિલા કેદીઓને લાભ મળશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation