Gujarat
29 Oct 2026, 12:37 PM
ગુજરાતમાં રખડતાં કૂતરાંના નિયંત્રણની વ્યવસ્થાની પોલ ખૂલી: હાઇકોર્ટમાં ખુલાસો, રાજ્યના 34માંથી 13 જિલ્લામાં ABC સેન્ટર જ નથી
ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે 29 નવા ABC સેન્ટરનો પ્રસ્તાવ અને રખડતાં કૂતરાં અંગે સંસ્થાઓની તપાસ, નોડલ અધિકારીઓ તથા રસીના જથ્થાની વિગતો રજૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)