Gujarat
06 Nov 2026, 06:18 PM
ધનતેરસે હર્ષ સંઘવીએ 113 નાયબ સેક્શન અધિકારીઓને આપ્યા નિમણૂક પત્ર: 64 સેક્શન અધિકારીઓને બઢતી, 2033 સુધી 2.10 લાખથી વધુ સીધી ભરતીનું આયોજન
હર્ષ સંઘવીએ 113 નાયબ સેક્શન અધિકારીઓને નિમણૂક પત્ર આપ્યા. 64 સેક્શન અધિકારીઓને બઢતી, 2033 સુધી 2.10 લાખથી વધુ ભરતીનું આયોજન.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)