Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવ ઘટ્યા, પણ ઘરેણાં ખરીદતાં બિલ કેમ વધી જાય છે? આંકડા ચોંકાવશે!
Ahmedabad, Gujarat 22 Oct 2026, 12:40 PM

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવ ઘટ્યા, પણ ઘરેણાં ખરીદતાં બિલ કેમ વધી જાય છે? આંકડા ચોંકાવશે!

G
GujaratiTV
@gujaratitv
અમદાવાદમાં આજે (22 ઓક્ટોબર) સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચમાં પણ મોટો તફાવત જોવા મળે છે. જાણો આજના ભાવ અને સોનાની ખરીદી સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1

Comments (0)

Login to join the conversation