Gujarat
28 Oct 2026, 11:52 AM
Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં એક મહિનામાં ₹6,220 નો કડાકો! દાગીના ખરીદતાં પહેલાં જાણો આજનો લેટેસ્ટ રેટ
G
GujaratiTV
@gujaratitv
ગુજરાતમાં સોનાના ભાવમાં છેલ્લા એક મહિનામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજે 24 કેરેટ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં પણ ઉતાર-ચઢાવ છે. જાણો અમદાવાદ સહિત ગુજરાતનાં 10 મુખ્ય શહેરોમાં આજના સોનાના ભાવ અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF વચ્ચેના ખર્ચનો તફાવત.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1
Comments (0)