ગીર સોમનાથમાં ખેડૂતો પર કુદરતનો બેવડો માર: માવઠાથી મગફળી અને સોયાબીનના પાકને ફટકો
Gujarat 01 Nov 2026, 07:43 PM

ગીર સોમનાથમાં ખેડૂતો પર કુદરતનો બેવડો માર: માવઠાથી મગફળી અને સોયાબીનના પાકને ફટકો

O
OBStories
@obstories
તાલાલા પંથકમાં સતત બીજા દિવસે માવઠું પડતાં ખેતરમાં પાથરેલો પાક પલળ્યો. ભારતીય કિસાન સંઘે સર્વે, વળતર અને ઘાસચારાની માંગ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation