ગીર ગઢડા: વાડીના કૂવામાંથી સિંહણ અને નીલગાયના મળ્યા શંકાસ્પદ મૃતદેહ: વન વિભાગે તપાસ તેજ કરી
Gujarat 28 Oct 2026, 12:05 AM

ગીર ગઢડા: વાડીના કૂવામાંથી સિંહણ અને નીલગાયના મળ્યા શંકાસ્પદ મૃતદેહ: વન વિભાગે તપાસ તેજ કરી

O
OBStories
@obstories
ગીર સોમનાથના ફાટસર ગામે 55 ફૂટ ઊંડા કૂવામાંથી સિંહણ અને માદા નીલગાયના મૃતદેહ મળ્યા. વન વિભાગે મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation