Gujarat
27 Oct 2026, 12:15 AM
ગાંધીનગર મનપાના નવા હોદ્દેદારોની 3 નવેમ્બરે થશે વરણી: મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના નામો પર સસ્પેન્સ
ગાંધીનગર મહાનગરપાલિકામાં 3 નવેમ્બરે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની વરણી થશે. રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)