Gujarat
02 Nov 2026, 06:28 PM
ગાંધીનગરમાં વનરક્ષકોનું આંદોલન છઠ્ઠા દિવસે પણ યથાવત્: વનમંત્રી સાથેની બેઠક બાદ આગળની દિશા નક્કી થશે
ગ્રેડ પે, બદલી, બઢતી, ભરતી અને જોખમ ભથ્થા સહિતની માગણીઓ અંગે ગાંધીનગરમાં વનરક્ષકોનું આંદોલન ચાલુ છે. આજે વનમંત્રી સાથે બેઠક યોજાવાની છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)