ગાંધીનગરના કાચી કેનાલ રોડ પર ભયાનક અકસ્માત: કિયા કાર દીવાલ સાથે અથડાતાં બે મિત્રનાં મોત, બે ઘાયલ
Gujarat 25 Oct 2026, 03:12 PM

ગાંધીનગરના કાચી કેનાલ રોડ પર ભયાનક અકસ્માત: કિયા કાર દીવાલ સાથે અથડાતાં બે મિત્રનાં મોત, બે ઘાયલ

O
OBStories
@obstories
આદરજથી પુન્દ્રસણ ચોકડી તરફના કાચી કેનાલ રોડ પર 23 ઑક્ટોબરની રાત્રે કાર દીવાલ સાથે અથડાતાં બે યુવકનાં મોત થયાં; બે ઘાયલ થયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation