દિવાળી પહેલાં ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઇવ: 5 શહેરોમાં દરોડા, ક્યાંક ઘી તો ક્યાંક 1050 કિલો માવો જપ્ત
Gujarat 04 Nov 2026, 03:28 PM

દિવાળી પહેલાં ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઇવ: 5 શહેરોમાં દરોડા, ક્યાંક ઘી તો ક્યાંક 1050 કિલો માવો જપ્ત

O
OBStories
@obstories
રાજકોટમાં 47 પેઢીઓની તપાસ અને 18 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ થયો. અમદાવાદમાં બે એકમ સીલ કરાયાં, જ્યારે જામનગરમાં 324 કિલો ઘીનો જથ્થો સીઝ કરી નમૂના મોકલાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation