રણોત્સવ પહેલાં જ ધોરડોના શ્વેત રણમાં ખીલી સફેદ ચાદર: આઠ વર્ષ બાદ ઓક્ટોબરમાં જ મનમોહક નજારો
Gujarat 23 Oct 2026, 02:22 PM

રણોત્સવ પહેલાં જ ધોરડોના શ્વેત રણમાં ખીલી સફેદ ચાદર: આઠ વર્ષ બાદ ઓક્ટોબરમાં જ મનમોહક નજારો

O
OBStories
@obstories
રણોત્સવ પહેલાં જ કચ્છના ધોરડોના શ્વેત રણમાં સફેદી છવાઈ. ઓછા વરસાદે મીઠું વહેલું પાક્યાનો અહેવાલ; નવેમ્બરથી શરૂ થશે રણોત્સવ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation