Gujarat
28 Oct 2026, 08:53 PM
રાજકોટના ધોરાજીમાં બે જૂથ વચ્ચે મારામારી: પાંચ લોકો ઈજાગ્રસ્ત; બેની હાલત ગંભીર
રાજકોટના ધોરાજીમાં પોસ્ટ ઓફિસ પાસે મોટરસાઇકલ અડી જતાં બે જૂથ વચ્ચે મારામારી થઈ. પાંચ ઈજાગ્રસ્ત, બેને જૂનાગઢ રીફર કરાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)