Gujarat
03 Nov 2026, 12:21 PM
ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 50 ટકાથી નીચે સરક્યો!: 49.87% જ પાણી બચ્યું, મહેસાણા સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની ચિંતા
મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો ઘટીને 49.87% થયો. જળસપાટી 606.73 ફૂટે પહોંચી, સિંચાઈ માટે પાણીની મુશ્કેલીની શક્યતા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)