Gujarat
23 Oct 2026, 12:30 AM
દાહોદ હાઇવે પર ભયાનક ટ્રિપલ અકસ્માત: ટક્કર એટલી ભયાનક કે બાઇક બળીને ખાખ થઈ અને ફુરચેફુરચા ઊડી ગયા, 3 ના કમકામાટીભર્યા મોત
દાહોદમાં સતી તોરલ હોટલ નજીક ક્રૂઝર, ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત. ત્રણનાં મોત, એક ઈજાગ્રસ્ત; પોલીસ તપાસ ચાલુ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)