Gujarat
28 Oct 2026, 12:05 AM
દાહોદના સીંગવડમાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો: ક્વાર્ટઝ ભરેલી 5 ટ્રક અને JCB જપ્ત, રૂ. 40 લાખનો મુદ્દામાલ કબજે
સીંગવડના ચુંદડી ગામે ખાણ-ખનીજ વિભાગે ક્વાર્ટઝ ભરેલી 5 ટ્રક અને JCB જપ્ત કર્યાં. આશરે રૂ. 40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)