Gujarat
27 Oct 2026, 01:07 PM
દાહોદ: દારૂનો કેસ પતાવવા ₹50 હજારની લાંચ લેનાર સરપંચ સસ્પેન્ડ: ACBના છટકામાં ઝડપાયા બાદ DDOનો મોટો આદેશ!
દાહોદના આંકલી ગામના સરપંચ રમેશ બારીયા સામે ₹50 હજારની લાંચના કેસમાં DDO હિરેન બારોટે સરપંચપદેથી મોકૂફ કરવાનો હુકમ કર્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)