PMના કાફલાના રૂટ પર લાઈટો બંધ રહેતાં મોટી કાર્યવાહી: ડભોઈ પાલિકાના લાઈટ શાખાના ઈન્ચાર્જ સસ્પેન્ડ, 12 થાંભલા બંધ હોવાથી ચીફ ઓફિસરે લીધા પગલાં!
Gujarat 04 Nov 2026, 03:28 PM

PMના કાફલાના રૂટ પર લાઈટો બંધ રહેતાં મોટી કાર્યવાહી: ડભોઈ પાલિકાના લાઈટ શાખાના ઈન્ચાર્જ સસ્પેન્ડ, 12 થાંભલા બંધ હોવાથી ચીફ ઓફિસરે લીધા પગલાં!

O
OBStories
@obstories
ડભોઈમાં નાંદોદી ભાગોળથી શિનોર ચોકડી સુધી 12 સ્ટ્રીટલાઈટ બંધ રહેતાં લાઈટ શાખાના ઇન્ચાર્જ મહેશ વસાવા છ દિવસ માટે સસ્પેન્ડ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation