Breaking News : ભાવનગરની આ બિલ્ડિંગોમાં સુરક્ષાનું જોખમ? ફાયર NOC વિના 80 ઇમારતો! જુઓ Video
Gujarat 01 Nov 2026, 03:42 PM

Breaking News : ભાવનગરની આ બિલ્ડિંગોમાં સુરક્ષાનું જોખમ? ફાયર NOC વિના 80 ઇમારતો! જુઓ Video

G
GujaratiTV
@gujaratitv
ભાવનગરમાં રાજકોટ અગ્નિકાંડ બાદ પણ ફાયર સેફ્ટીના નિયમોની અવગણના યથાવત છે. 80 બિલ્ડિંગ પાસે હજુ પણ ફાયર NOC નથી. તંત્ર માત્ર નોટિસ પાઠવી સંતોષ માની રહ્યું છે, જ્યારે મોટી દુર્ઘટનાનો ભય તોળાઈ રહ્યો છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2

Comments (0)

Login to join the conversation