છોટાઉદેપુર: નસવાડીના પાલા ગામે ખેતરમાંથી ₹50.42 લાખનો ગાંજો ઝડપાયો: SOGની રેડમાં 81 છોડ સાથે ખેતરમાલિકની ધરપકડ
Gujarat 17 Oct 2026, 08:48 PM

છોટાઉદેપુર: નસવાડીના પાલા ગામે ખેતરમાંથી ₹50.42 લાખનો ગાંજો ઝડપાયો: SOGની રેડમાં 81 છોડ સાથે ખેતરમાલિકની ધરપકડ

O
OBStories
@obstories
નસવાડીના પાલા ગામે SOGની રેડમાં ગાંજાના 81 લીલા છોડ ઝડપાયા. 100.850 કિલોગ્રામ મુદ્દામાલની કિંમત રૂ. 50.42 લાખ; NDPS એક્ટ હેઠળ કાર્યવાહી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation