Gujarat
17 Oct 2026, 12:10 AM
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે આપ્યા 1 દિવસના હંગામી જામીન: ઝેરી દવા ગટગટાવનારા ભાઈને મળવા માનવતાના ધોરણે પોલીસ જાપ્તા સાથે જવાની મંજૂરી
ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને સાવકા ભાઈ શાંતિલાલની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને એક દિવસના હંગામી જામીન મંજૂર કર્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)