Gujarat
16 Nov 2026, 12:06 PM
Breaking News : વીરપુરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, જુઓ વીડિયો
G
GujaratiTV
@gujaratitv
વીરપુરમાં સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતિ છે.મોડી રાતથી જ જલારામ મંદિરની બંને બાજુ એક-એક કિલોમીટર લાંબી કતારો લાગી,227મી જન્મજયંતિ નિમિત્તે 227 કિલો બુંદીનો પ્રસાદ વિતરણ અને કેક કટિંગ સાથે વીરપુરમાં બીજી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2
Comments (0)