Gujarat
27 Oct 2026, 05:08 PM
Breaking News : ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી, નવસારી-વલસાડ સહિતના વિસ્તારોમાં થઈ શકે છે માવઠું
G
GujaratiTV
@gujaratitv
નલિયામાં આજે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહ્યું હતું. હવે 29 અને 30 ઓક્ટોબરની વરસાદની આગાહીને પગલે હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2
Comments (0)