Breaking News : ગુજરાતમાં પલટાશે વાતાવરણ, 29 થી 31 ઓક્ટોબર સુધી કમોસમી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે માવઠું
Gujarat 28 Oct 2026, 02:53 PM

Breaking News : ગુજરાતમાં પલટાશે વાતાવરણ, 29 થી 31 ઓક્ટોબર સુધી કમોસમી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે માવઠું

G
GujaratiTV
@gujaratitv
અર્નબ વાવાઝોડુ દરિયા કિનારે જમીન પર ટકરાયા બાદ, નબળુ પડશે. એકવાર સાયક્લોન સિસ્ટમ લેન્ડફોલની પ્રક્રિયા થયા બાદના છ કલાકમાં નબળી પડી શકે છે. આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. પરિણામે, તેનો ગુજરાત પર સીધો પ્રભાવ પડવાની શક્યતા ઓછી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1

Comments (0)

Login to join the conversation