Gujarat
01 Nov 2026, 10:41 AM
Breaking News : બિલ્ડરને બર્થડેની પાર્ટી આપવી મોંઘી પડે, હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટીને લઇને પોલીસે 38 સામે ફરિયાદ નોંધી જુઓ વીડિયો
G
GujaratiTV
@gujaratitv
રાજકોટ અને મોરબીનાં ઉદ્યોગપતિઓ સહિત નામાંકિત વ્યક્તિઓ પાર્ટીમાં સામેલ હતાં.હોટેલ મેનેજર સહિત 38 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
3 વ્યક્તિઓ જેમાં કેટરીંગ સ્ટાફ સહિતનાં હોટલ સાથે સંકળાયેલાં સામે પણ કાર્યવાહી. મોરબીનાં વરમોરા ગ્રુપની કાર પણ સામેલ હતી.
3 વ્યક્તિઓ જેમાં કેટરીંગ સ્ટાફ સહિતનાં હોટલ સાથે સંકળાયેલાં સામે પણ કાર્યવાહી. મોરબીનાં વરમોરા ગ્રુપની કાર પણ સામેલ હતી.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1
Comments (0)