Breaking News: મોરબી બોગસ બિલ કૌભાંડ મામલે મંત્રી કાંતિ અમૃતિયાએ આપ્યા તપાસના આદેશ, જવાબદારો સામે ફોજદારી કાર્યવાહીની માગ, જુઓ Video
Gujarat 19 Oct 2026, 01:52 PM

Breaking News: મોરબી બોગસ બિલ કૌભાંડ મામલે મંત્રી કાંતિ અમૃતિયાએ આપ્યા તપાસના આદેશ, જવાબદારો સામે ફોજદારી કાર્યવાહીની માગ, જુઓ Video

G
GujaratiTV
@gujaratitv
આ કૌભાંડમાં સદામ ટાયર વર્ક્સનાં બિલોમાં ચેડાં કરવામાં આવ્યાં હોવાના ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા હતા. આ બિલોમાં બિલ નંબર એકસરખા હોવા છતાં તારીખ અને રકમ અલગ-અલગ હોવાનું જોવા મળ્યું હોવાનો આક્ષેપ છે. આ રીતે ડુપ્લીકેટ બિલ તૈયાર કરીને મહાનગરપાલિકામાં રજૂ કરવામાં આવ્યાં હોવાની વિગતો સામે આવી છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1

Comments (0)

Login to join the conversation