Gujarat
17 Oct 2026, 12:46 PM
Breaking News: અમદાવાદમાં ગરબાના નકલી પાસ વેચી છેતરપિંડી, ₹6,000નો પાસ ₹2,000માં આપવાની લાલચ આપી
G
GujaratiTV
@gujaratitv
12 ઓક્ટોબરના રોજ એક વ્યક્તિએ આયોજકોના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો સંપર્ક કરીને જાણ કરી હતી કે તેણે અન્ય એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ₹3,100માં ગરબાનો પાસ ખરીદ્યો છે. તેણે પાસની ખરાઈ કરવા માટે QR કોડ અને કન્ફર્મેશન ઇમેઇલનો સ્ક્રીનશોટ પણ મોકલ્યો હતો.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1
Comments (0)