Gujarat
31 Oct 2026, 10:56 AM
Breaking News : ગુજરાતમાં રૂ 1,450 કરોડના ખર્ચે બનશે સ્પોર્ટ્સ સિટી, કરાઈમાં તૈયાર થશે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
G
GujaratiTV
@gujaratitv
કરાઈ સ્પોર્ટ્સ એકેડમીમાં એથ્લેટિક્સ સ્ટેડિયમ, ઇન્ડોર શૂટિંગ રેન્જ અને મલ્ટીપર્પઝ વેઇટલિફ્ટિંગ એરેના બનાવવામાં આવશે. આ તમામ સુવિધાઓ ઓલિમ્પિક અને પેરાલિમ્પિકના ધોરણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2
Comments (0)