રૂપિયા નહીં આપો તો વીડિયો વાયરલ કરવાની ધમકી!: પત્રકારની ઓળખ આપી ₹10 હજારની માંગણી; બોટાદમાં પોલીસ ફરિયાદ
Gujarat 30 Oct 2026, 01:11 PM

રૂપિયા નહીં આપો તો વીડિયો વાયરલ કરવાની ધમકી!: પત્રકારની ઓળખ આપી ₹10 હજારની માંગણી; બોટાદમાં પોલીસ ફરિયાદ

O
OBStories
@obstories
બોટાદમાં પત્રકારની ઓળખ આપી મહિલા કોન્ટ્રાક્ટર પાસે ₹10 હજાર માંગ્યાની ફરિયાદ. વીડિયો વાયરલ કરવાની ધમકીના આક્ષેપમાં પોલીસે તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation