Gujarat
27 Oct 2026, 12:07 PM
Breaking News : અમદાવાદની સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી, વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર લવાયા
G
GujaratiTV
@gujaratitv
અમદાવાદના સેટેલાઈટ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેઈલ મળતાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાભારતી, સીએન વિદ્યાલય અને નારાયણ ગુરુ સ્કૂલને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાને પગલે સ્કૂલ સંચાલકો અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1
Comments (0)