ભાવનગરના બોરતળાવના આકાશમાં પહેલીવાર વાયુસેનાની સૂર્યકિરણ ટીમનો એર શો: નવ જેટ વિમાનો કરશે દિલધડક કરતબો, જાણો સમય અને ટ્રાફિકના ફેરફાર
Gujarat 31 Oct 2026, 01:57 PM

ભાવનગરના બોરતળાવના આકાશમાં પહેલીવાર વાયુસેનાની સૂર્યકિરણ ટીમનો એર શો: નવ જેટ વિમાનો કરશે દિલધડક કરતબો, જાણો સમય અને ટ્રાફિકના ફેરફાર

O
OBStories
@obstories
ભાવનગરના બોરતળાવ ખાતે 1 નવેમ્બરે સૂર્યકિરણ એર શો યોજાશે. સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી ડ્રોન, પતંગ અને લેસર પર પ્રતિબંધ; કેટલાંક માર્ગો બંધ રહેશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation