Gujarat
22 Oct 2026, 05:39 PM
ભાવનગર LCBની મોટી કાર્યવાહી: નગરપાલિકાની કચરાની 3 ગાડીઓ સાથે મધ્યપ્રદેશના 3 શખ્સો ઝડપાયા
ભાવનગર LCBએ પાલીતાણાથી ચોરાયેલી રૂ. 15 લાખની ત્રણ કચરાની ગાડીઓ સાથે મધ્યપ્રદેશના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા. તપાસ પાલીતાણા પોલીસને સોંપાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)