Gujarat
25 Oct 2026, 12:15 AM
ભાવનગર LCB ની મોટી સફળતા: સુરતની ફ્લિપકાર્ટ કંપનીમાં પાર્સલની ચોરી કરનાર ડિલિવરી બોય રૂ. 4.60 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
ભાવનગર LCBએ સુરતની ફ્લિપકાર્ટ કુરિયર કંપનીના પાર્સલ ચોરી કેસમાં રૂત્વીક મકવાણાને ઝડપી લીધો. રૂ. 4.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)