Gujarat
19 Oct 2026, 12:51 PM
એકાએક વીજળી આવી અને ખેડૂતે જીવ ગુમાવ્યો: ભાવનગરમાં કરુણ દુર્ઘટના, વીજ તંત્ર સામે ગંભીર સવાલો
ઘોઘાના મોરચંદ નજીક રાણાધારમાં કલ્પેશભાઈ બારૈયાનું વીજ કરંટથી મોત. વીજ કાપ બાદ અચાનક સપ્લાય શરૂ થયાના આક્ષેપની તપાસની માગ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)