Gujarat
21 Oct 2026, 04:58 PM
પિતાની હત્યાના આરોપસર રાજસ્થાન ભાગી રહ્યો હતો યુવક: ભરૂચ રેલવે પોલીસે ટ્રેનમાંથી ઝડપ્યો
પાલઘરમાં પિતાની હત્યાના આરોપસર રાજસ્થાન ભાગી રહેલા 24 વર્ષીય યુવકને ભરૂચ રેલવે પોલીસે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાંથી ઝડપી પાડ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)